અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

ચિકનગુનિયા

આ સૈદ્ધાંતિક રૂપે વરસાદથી ઉપન્ન થાય છે અને એડિસ ઇજિપ્ટ મચ્છરના ડંખ મારવાના કારણે માનવમાં ફેલાઈ જાય છે, જે કે ડેંગ્યૂ અને માનવથી મચ્છર, મચ્છરથી માનવના ચક્રીય ચક્રની જેમ માનવમાં રોગચાળો ફેલાવે છે. મચ્છરે ડંખ માર્યાના સાત દિવસ પછી આની અસર જોવા મળે છે. આ રોગના દર્દીને ધ્રુજારી સાથે તાવ આવે છે અને શરીરનાં સાંધાઓમાં અસહ્ય પીડા, માથુ દુઃખવું, ઉલ્ટી થાય અને શરીર પર લાલા ચટ્ઠા જેવા લક્ષણો દેખાય છે.

આ રોગ માટે કોઈ વિશિષ્ટ ઉપચાર નથી પરંતુ તેના તાવથી સંબંધિત દુઃખાવાથી રાહત માટે ડૉક્ટરની સલાહ મુજબ કોઈ દર્દનિવારક ગોળી લેવી. આનાથી બચાવ માટેના કેટલાક ઉપચારો છે.

1. મચ્છરોની સંખ્યામાં દિન પ્રતિદિત થરી વૃદ્ધિને રોકાવાના પ્રયત્નો કરવાં.
2. આપના રહેઠાણની આજુબાજુ ગંદકી ન ફેલાવવી.
3. ઘરની આસપાસ કે ધાબા પર પાણી ભરાયેલું હોય તો તે સાફ કરે.
4. પાણી ઉકાળીને પીવું.
5. મચ્છરદાનીઓનો ઉપયોગ કરવો અને શરીર પર મચ્છરને દૂર રાખનારી ક્રીમ લગાવી ચિકન ગુનિયાના પ્રહારથી બચી શકાય છે.
6. પાણીની ટાંકીઓ ઢાંકીને રાખવી અને પાણી વપારય એટલું જ રોજ ભરતાં રહેવું.
7. ઘરની આજુબાજુ તુલસીના છોડ રોપવા, તુલસી દરેક પ્રકારના ઈંફેક્શનથી બચાવે છે.
8. ઘરમાં સવાર-સાંજ લીમડાના સૂકા પાંદડાનો ધુમાડો કરવો.
9. હલકા, પાચક અને શાકાહારી ભોજનનું સેવન કરવું.

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Information

This entry was posted on ફેબ્રુવારી 5, 2007 by in વાહઆરોગ્ય.

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other followers

મુલાકાતીઓ

  • 32,266 hits

તાજેતરની પોસ્ટ્સ

%d bloggers like this: