અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

ગુજરાત માટે રહેમાને કમ્પોઝ કરેલ ગીત જય જય ગરવી ગુજરાત

ઓસ્કાર એવોર્ડ વિજેતા એ આર રહેમાને ખાસ ગુજરાત માટે જ કમ્પોઝ કરેલા જય જય ગરવી ગુજરાત ગીતે નાના- મોટા સૌને ડોલાવી દીધા હતા. ગીતના તાલે અસંખ્ય કલાકારો સાથે મળીને સ્વર્ણિમ ગુજરાતનો કળશ તૈયાર કર્યો હતો.

રેહમાને કમ્પોઝ કરેલું જય જય ગરવી ગુજરાત ગીત કાર્યક્રમમા સૌથી છેલ્લે રજૂ કરવામાં આવ્યું હતું.સ્વર્ણિમ કાર્યક્રમમાં રહેમાનનું ગીત સૌથી અલગ તરી આવતું હતું. અંદાજે પાંચેક મિનિટ લાંબા આ ગીતની શરૂઆતની કડીથી જ સૌ કોઇ પામી ગયા આ એ જ ગીત છે જે રહેમાને કંમ્પોઝ કર્યું છે. જય જય ગરવી ગુજરાતમાં રહેમાનની આગવી ઓળખ છલકાઇ આવતી હતી.

જય જય ગરવી ગુજરાતમાં શરૂઆતમાં ધુમાડા અને રંગબેરંગી રોશની દ્વારા આકાશમાં એક અલગ સેડ રજૂ થયો હતો. ગીતમાં ગુજરાતની સંસ્કૃતિ, ઉત્સવ ને લોકજીવનને વણી લેવામાં આવ્યા હતા.

જ્યારે રહેમાનું ગીત રજૂ કરવામાં આવ્યું ત્યારે સ્વર્ણિમ ઉત્સવના બધા જ કલાકારો પોતાની કળા સાથે સ્ટેડિયમમાં લોકો સમક્ષ રજૂ થયા હતા. કલાકાર છોકરી અને છોકરાના ડ્રેસમાં રોશની લગાવેલી હોઇ સ્ટેડિયમા ઝગારા મારતું હતું….

Advertisements

One comment on “ગુજરાત માટે રહેમાને કમ્પોઝ કરેલ ગીત જય જય ગરવી ગુજરાત

  1. સારી વાત છે કે એકાડમી એવોર્ડ વિજેતા રહેમાનના સ્વરે આ ગીત ગવાયું, ગૌરવ લઈ શકાય..પણ એમની સ્ટાઈલમાં…ગુજરાતી ઢંગ નથી..આ ગીતતો કોઈ પહાડી રાગથી ..જેવાકે કોઈ હેમુગઢવી સ્ટાઈથી ગાય તો મજા પડી જાય.. આમા એવું લાગે કે ઈગ્લીશમેન આપણું ગુજરાતી બોલવાની કોશિષ કરે તો..એ ગુજરાતી કેવું લાગે?

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Information

This entry was posted on મે 5, 2010 by in વાહકાવ્‍ય, વાહગુજરાતી.

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other followers

મુલાકાતીઓ

  • 32,266 hits

તાજેતરની પોસ્ટ્સ

%d bloggers like this: