અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

નૂતન વર્ષે પ્રભાતના સોનેરી કિરણો સાથે ચાલો હવે દિલમાં દીવો કરો..

દિવાળીનાં દિવસોમેમાં ભગવાન શ્રી રા અવશ્ય યાદ આવે. એમનો એક પ્રસંગ છે. વનવાસના દિવસો છે. ભગવાન એક સાંજે પંચંચવટી કુુિટિરની બહાર બેઠેઠા હતા. મંદંદ મંદંદ વાયુ વાતો હતો. એમની નિકટમાં સીતાજી બેઠા હતા. ભાઇ લક્ષ્મણ ફળ વીણવા નીકળ્યા હતા. સીતાજીએ કોઇ વાતે પરિવારની વાત કાઢી. એમનો સૂર એ હતો કે માતા કૈકેયીનું વલણ કેવા પ્રકારનું રહ્યું ?શું કોઇ મા પોતાનાં સંતાન સાથે આ પ્રકારનો દુર્વ્યવહાર કરી શકે ભલા ? આ સાંભળીને ભગવાન શ્રીરામે માત્ર સ્મિત વેર્યુ અને એટલું જ બોલ્યા કે ‘મા એમા છે. માનુ સ્થાન દુનિયામાં કોઇથી ઉપર કે વિશેષ હોઇશકે નહિ. માની આજ્ઞા હંમેશા શિરોમાન્ય જ રાખવાની હોય. વળી દીકરાને મા ઉપર પણ એ જ વિશ્વ્વાસ હોય કે મા જે કંઇ કહેતી કરતી હોય એ આપણા સારા માટે જ કરતી હોય છે. મા કદાપિ સંતાનોનું બુરુ ઇચ્છી શકે જ નહિ. મા તો દુનિયાનો અમૃતમયી શબ્દ છે. મર્યાદાપુરુષોતમ ભગવાન શ્રી રામ સંસ્કાર, શીલ અને સૌહાર્દનો સંદેશ આપે છે.ભગવાન શ્રી રામના ૧૪ વર્ષના વનવાસની પૂર્ણતા બાદ અયોઘ્યામાં પુનરાગમનને નગરજનોએ વધાવી લીધું. ભગવાનનું આગમન એક ઉત્સવ બની રહ્યું. આપણે ત્યાં આસો વદ અમાસના રોજ દિવાળી અને કાર્તિક સુદ એકમના નૂતન વર્ષ પ્રારંભંભને ઉલ્  સ અને ઉમંગંગભેરેર આવકારવામાં આવે છે. દિવાળીના પર્વોની ઉજવણીનોઆરંભ આમ તો છેક આસો વદની અગિયારસથી શરૂ થઇ જાય છે. વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઇબીજથી લઇને છેકેક લાભ પાંચંચમ અને દેવદિવાળી સુધી આ પર્વ લંબાયેલુ છે. આમ તો દિવાસાના દિવસથી ૧૦૦માં દિવસે દિવાળી. જો કે નવરાત્રિથી જ શુભદિવસોનો આરંભ થઇ જાય છે. એમાંય દશેરા એટલે આસુરી શક્તિઓ ઉપર દેવત્વનો વિજય. આઉજવણી સાથે જ નવા વર્ષની ઉજવણીનો માહોલ બંધાઇ જાય છે. ઘણા બધા લોકો નૂતન વર્ષ નિમિતે કોઇેઇને કોઇેઇ સંકંકલ્પ લેતેતા હોયેય છે.ે. કોઇેઇ સદ્દકાર્ય કરવાનો તો કોઇેઇ વળી વ્યસનમૂૂિક્તિનો સંકંકલ્પ પણ લેતા હોય છે. હિન્દુ ધર્મની આસ્થાના આધારસ્તંભ એવા ભગવાન શ્રી રામનો સંદેશએ જ દિપાવલીનો સંદેશ હોઇ શકે. સદ્દભાવ અને ધર્મર્ભભક્તિ, આસ્થા અનેેશ્રદ્વા જીવનના પાયામાં રાખવાનો એમનો ઉપદેશ આજે પણ એટેટલો જ ઉપરકારક રહે છે.ે. ભગવાન આપણને સહનશક્તિનો સંદંદેશેશ પણ આપે છે તો પરમાર્થ કાજે જીવન અર્પણ કરવાનો રાહ પણ બતાવે છે. જીવનનો આનંદબોધ ભગવાન શ્રીરામ નિરાળી રીતે આપે છે. એમના જીવનપ્રસંગોઆમ તો સર્વવિદિત છે. એમના પ્રત્યેક  પ્રસંગોમાંથી પ્રેરણાના પિયુષ પી શકાય છે. ભગવાનનોસંદેશકદાચ આજનાં સંદર્ભમાં પણ એટલો જ ઉપરકારક અને પ્રાસંગિક છે. તમે નવા વર્ષમાં શો સંકલ્પ લેશો ? કોઇનો જીવ ન દુભવો એ પણ એક પ્રકારનું વ્રત જ છે. કોઇનું સારુ ઇચ્છો. મન, વચન અને કર્મથી કોઇ રાગદ્વેષ કે ભેદભાવ વિના કોઇનું પણ કાર્ય કરી છુટો એ પણ એક પ્રકારની પ્રાર્થના જ છે ને ! ઇશ્વ્વરની નિકટ જવા માટે મંિંદિર, મસ્જિદ, કે ગિરિજાઘરમાં જવુ આવશ્યક તો નથી. માત્ર બે હાથ જોડીને જ પ્રાર્થના થઇ શકે એવું નથી. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદનો હાથ લંબાવીએ તે પણ એક પૂજા જ છે. એક શાયરે લખ્યું છે ને ‘ યું તો મંદિર મસ્જિદકા રાસ્તા ઘર સે હૈ બહુત દૂર, ચલો, યું કરે કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે.’ રડતા બાળકની આંખમાં રહેલા આંસુના બદલે એના ચહેરા ઉપર બાળસહજ મુસકાન પાછી લાવી આપી શકાય તો એ પણ પ્રાર્થર્નના કે બંદંદગી જ છે ને ! સવાલ તમારા દ્રષ્ટિકોણનો છે. તમે કેવા સંદર્ભથી દુનિયાને નિહાળો છો એના ઉપર બધો આધાર છે. જો તમે સારાપણાંની સુવાસ પ્રસરાવી શકો તો દુનિયા પણ તમને એ જ છબીમાં નિહાળશે. ‘ કાર્યેષુ ફલમ બલિયસિ.’ તમને તમારુ કાર્ય જ મહાન બનાવે છે.ે. કાર્ય જ માણસને સારા કે ખરાબની ઓળખ અપાવે છે. ભગવાન  ીરામનો સંદંદેશેશ આજના સંદંદર્ભર્મમાં કંઇંઇક આ રીતે અવશ્ય આપી શકાય.પ્રાર્થર્નના કરતા પહેલેલા શ્રદ્વા કેળેળવો.ે…..કોઇેઇની ટીકા કરતા પહેલેલા થોડેડીક રાહ જુઓ….કશુંક બોલતા પહેલા થોડુંક સાંભળો…. પ્રસંગોમાંથી પ્રેરણાના પિયુષ પી શકાય છે. ભગવાનનોસંદેશકદાચ આજનાં સંદર્ભમાં પણ એટલો જ ઉપરકારક અને પ્રાસંગિક છે. તમે નવા વર્ષમાં શો સંકલ્પ લેશો ? કોઇનો જીવ ન દુભવો એ પણ એક પ્રકારનું વ્રત જ છે. કોઇનું સારુ ઇચ્છો. મન, વચન અને કર્મથી કોઇ રાગદ્વેષ કે ભેદભાવ વિના કોઇનું પણ કાર્ય કરી છુટો એ પણ એક પ્રકારની પ્રાર્થના જ છે ને ! ઇશ્વ્વરની નિકટ જવા માટે મંિંદિર, મસ્જિદ, કે ગિરિજાઘરમાં જવુ આવશ્યક તો નથી. માત્ર બે હાથ જોડીને જ પ્રાર્થના થઇ શકે એવું નથી. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદનો હાથ લંબાવીએ તે પણ એક પૂજા જ છે. એક શાયરે લખ્યું છે ને ‘ યું તો મંદિર મસ્જિદકા રાસ્તા ઘર સે હૈ બહુત દૂર, ચલો, યું કરે કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે.’ રડતા બાળકની આંખમાં રહેલા આંસુના બદલે એના ચહેરા ઉપર બાળસહજ મુસકાન પાછી લાવી આપી શકાય તો એ પણ પ્રાર્થર્નના કે બંદંદગી જ છે ને ! સવાલ તમારા દ્રષ્ટિકોણનો છે. તમે કેવા સંદર્ભથી દુનિયાને નિહાળો છો એના ઉપર બધો  ાધાર છે. જો તમે સારાપણાંની સુવાસ પ્રસરાવી શકો તો દુનિયા પણ તમને એ જ છબીમાં નિહાળશે. ‘ કાર્યેષુ ફલમ બલિયસિ.’ તમને તમારુ કાર્ય જ મહાન બનાવે છે.ે. કાર્ય જ માણસને સારા કે ખરાબની ઓળખ અપાવે છે. ભગવાન શ્રીરામનો સંદંદેશેશ આજના સંદંદર્ભર્મમાં કંઇંઇક આ રીતે અવશ્ય આપી શકાય.પ્રાર્થર્નના કરતા પહેલેલા શ્રદ્વા કેળેળવો.ે…..કોઇેઇની ટીકા કરતા પહેલેલા થોડેડીક રાહ જુઓ….કશુંક બોલતા પહેલા થોડુંક સાંભળો….

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Information

This entry was posted on નવેમ્બર 9, 2010 by in વાહગુજરાતી.

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other followers

મુલાકાતીઓ

  • 32,266 hits

તાજેતરની પોસ્ટ્સ

%d bloggers like this: